के आज संयम नु पानेतर पेहरी ने जो (२ बार)
राजुल ने नेम मली जाशे तू जो
राजुल ने नेम मली जाशे
प्रीत ने नवी रीत मली जाशे तू जो (२ बार)
राजुल ने नेम मली जाशे
संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी,
राजुल राणी पाछळ चाल्या नेम राहे दौड़ी
संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी,
राजुल राणी पाछळ चाल्या नेम राहे दौड़ी
नेम तारी प्रीत मा , शान भान भूली जाऊ, लागयु रे अमने मने तारूं घेलु
नेम तारा मारगड़े हु पण दौड़ी आवु , नथी रे तुझ विण रहेवु
के आज संयम नो साज नेम देशे तू जो
मने सिद्धशिला ए लइ जाशे तू जो
राजुल ने नेम मली जाशे तू जो
राजुल ने नेम मली जाशे
संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी
राजुल राणी पाछल चाल्या नेम राहे दौड़ी
संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी
राजुल राणी पाछळ चाल्या नेम राहे दौड़ी
गिरनारे शुभ घड़ी आवी उभी द्वारे आज, गिरी नु अंग थाये घेलु
मळशे रजोहरण नेमजी ने हाथे आज, मनडु नाचे आज मारू
के आज नवभवनी प्रीत पूरी थाशे तू जो
के साची प्रीत करी जाणी मारा नेमे तू जो
राजुल ने नेम मली जाशे तू जो
राजुल ने नेम मली जाशे
प्रीत ने नवी रीत मली जाशे तू जो
के आज नवभवनी प्रीत पूरी थाशे तू जो
राजुल ने नेम मली जाशे (२ बार)
संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी,
राजुल राणी पाछळ चाल्या नेम राहे दौड़ी
संसार त्यजी नेमजी चाल्या धरी पावन केडी,
राजुल राणी पाछळ चाल्या नेम राहे दौड़ी
ओ नेम……..
કે આજ સંયમ નુ પાનેતર પેહરી ને જો (૨ વાર)
રાજુલ ને નેમ મલી જાશે તૂ જો
રાજુલ ને નેમ મલી જાશે
પ્રીત ને નવી રીત મલી જાશે તૂ જો (૨ વાર)
રાજુલ ને નેમ મલી જાશે
સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી,
રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી
સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી,
રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી
નેમ તારી પ્રીત મા , શાન ભાન ભૂલી જાઊ, લાગયુ રે અમને મને તારૂં ઘેલુ
નેમ તારા મારગડે હુ પણ દોડી આવુ , નથી રે તુઝ વિણ રહેવુ
કે આજ સંયમ નો સાજ નેમ દેશે તૂ જો
મને સિદ્ધશિલા એ લઇ જાશે તૂ જો
રાજુલ ને નેમ મલી જાશે તૂ જો
રાજુલ ને નેમ મલી જાશે
સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી
રાજુલ રાણી પાછલ ચાલ્યા નેમ રાહે દોડી
સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી
રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી
ગિરનારે શુભ ઘડી આવી ઉભી દ્વારે આજ, ગિરી નુ અંગ થાયે ઘેલુ
મળશે રજોહરણ નેમજી ને હાથે આજ, મનડુ નાચે આજ મારૂ
કે આજ નવભવની પ્રીત પૂરી થાશે તૂ જો
કે સાચી પ્રીત કરી જાણી મારા નેમે તૂ જો
રાજુલ ને નેમ મલી જાશે તૂ જો
રાજુલ ને નેમ મલી જાશે
પ્રીત ને નવી રીત મલી જાશે તૂ જો
કે આજ નવભવની પ્રીત પૂરી થાશે તૂ જો
રાજુલ ને નેમ મલી જાશે (૨ વાર)
સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પાવન કેડી,
રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહે દોડી