मन मोही लीधुं गिरनारे …(गिरनार स्तवन हिंदी & गुजराती)

 

यादो मा ने स्वप्नो मा बस तुं छे दिन रात,
ज्यारे थी भेट्यो तुजने बस एक तारी वात,
तुं दोष संताप टाळे,
तुं भवसागर थी उगारे,
तुं कर्म कोडो ना बळे,
तुं पापी ने पण तारे,

मन मोही लीधुं गिरनारे,
चित्त चोरी लीधुं नेमकुमारे…

मन मोही लीधुं गिरनारे,
चित्त चोरी लीधुं नेमकुमारे…

ज्यां साधना नी बहार छे, सिद्धि नो जे दातार छे,
सौंदर्य एवुं अपार छे, देवलोक ने पडकार छे,
साहससावाने संयम अंगीकार,
कैवल्य ने वर्या नेमकुमार,
समवसरण जिनबिंब जुहार,
रह नेमी ने तर्या राजुल नार

मन मोही लीधुं गिरनारे,
चित्त चोरी लीधुं नेमकुमारे…

मन मोही लीधुं गिरनारे,
चित्त चोरी लीधुं नेमकुमारे…

अरिष्ट ने अंजन समा गिरनार ना शणगार छे,
जेना प्रभावे कैंक नो तूट्यो अनंत संसार छे,
बिराजे प्यारा नेमकुमार ,
छे धन्य धन्य ते कर्णविहार,
वर्षावता ते ब्रह्म जळधार,
सवी जीव ना ते तारणहार

मन मोही लीधुं गिरनारे,
चित्त चोरी लीधुं नेमकुमारे…

मन मोही लीधुं गिरनारे,
चित्त चोरी लीधुं नेमकुमारे…

 

યાદો મા ને સ્વપ્નો મા બસ તું છે દિન રાત,
જ્યારે થી ભેટ્યો તુજને બસ એક તારી વાત,
તું દોષ સંતાપ ટાળે,
તું ભવસાગર થી ઉગારે,
તું કર્મ કોડો ના બળે,
તું પાપી ને પણ તારે,

મન મોહી લીધું ગિરનારે,
ચિત્ત ચોરી લીધું નેમકુમારે…

મન મોહી લીધું ગિરનારે,
ચિત્ત ચોરી લીધું નેમકુમારે…

જ્યાં સાધના ની બહાર છે, સિદ્ધિ નો જે દાતાર છે,
સૌંદર્ય એવું અપાર છે, દેવલોક ને પડકાર છે,
સાહસસાવાને સંયમ અંગીકાર,
કૈવલ્ય ને વર્યા નેમકુમાર,
સમવસરણ જિનબિંબ જુહાર,
રહ નેમી ને તર્યા રાજુલ નાર

મન મોહી લીધું ગિરનારે,
ચિત્ત ચોરી લીધું નેમકુમારે…

મન મોહી લીધું ગિરનારે,
ચિત્ત ચોરી લીધું નેમકુમારે…

અરિષ્ટ ને અંજન સમા ગિરનાર ના શણગાર છે,
જેના પ્રભાવે કૈંક નો તૂટ્યો અનંત સંસાર છે,
બિરાજે પ્યારા નેમકુમાર ,
છે ધન્ય ધન્ય તે કર્ણવિહાર,
વર્ષાવતા તે બ્રહ્મ જળધાર,
સવી જીવ ના તે તારણહાર

મન મોહી લીધું ગિરનારે,
ચિત્ત ચોરી લીધું નેમકુમારે…

મન મોહી લીધું ગિરનારે,
ચિત્ત ચોરી લીધું નેમકુમારે…