Personal menu
Search
You have no items in your shopping cart.

प्रभु श्री वीर छे (हिंदी & गुजराती)

प्रभु श्री वीर छे  (हिंदी & गुजराती)

प्रभु श्री वीर छे,
महाबल धीर छे
करम ने जीतता ये,
खरा महावीर छे
प्रभु श्री वीर छे…

नयन ना बे कछोले,
कृपाना नीर छे… (२ बार)
पूर तो उपशम केरो,
उदधि गंभीर छे… (२ बार)
करूणा तो ताहरी,
सदा अकसीर छे
करम ने जीतता ये,
खरा महावीर छे
प्रभु श्री वीर छे…

भाल विशाल तारू,
चमकतु हीर छे… (२ बार)
मूख पर विलसी रह्यू छे ये,
गजब नू खमीर छे… (२ बार)
मलकतु मूख जोवा,
नयन अधीर छे
करम ने जीतता ये,
खरा महावीर छे
प्रभु श्री वीर छे…

परम आधार तुं,
परम उदार तुं… (२ बार)
मुक्ति केरा मारगडे
खरो सतवार तुं… (२ बार)
चरण कमलमा तारे,
मारू मन स्थिर छे
करम ने जीतता ये,
खरा महावीर छे
प्रभु श्री वीर छे…

परम आराध्य तुं,
परम नु उपास तुं… (२ बार)
भव्य जीवो ने माटे,
परम पद ध्येय तुं… (२ बार)
नाम लेता ज तुटे,
करम जंजीर छे
करम ने जीतता ये,
खरा महावीर छे
प्रभु श्री वीर छे….

परम नु तेज तुं,
आतम नु ओज तुं… (२ बार)
आतम गुण गंगा माही
करे बस मौज तुं… (२ बार)
तुज गुण अंश मले तो,
आतम अमीर छे
करम ने जीतता ये,
खरा महावीर छे
प्रभु श्री वीर छे…

 

પ્રભુ શ્રી વીર છે,
મહાબલ ધીર છે
કરમ ને જીતતા યે,
ખરા મહાવીર છે
પ્રભુ શ્રી વીર છે…

નયન ના બે કછોલે,
કૃપાના નીર છે… (૨ વાર)
પૂર તો ઉપશમ કેરો,
ઉદધિ ગંભીર છે… (૨ વાર)
કરૂણા તો તાહરી,
સદા અકસીર છે
કરમ ને જીતતા યે,
ખરા મહાવીર છે
પ્રભુ શ્રી વીર છે…

ભાલ વિશાલ તારૂ,
ચમકતુ હીર છે… (૨ વાર)
મૂખ પર વિલસી રહ્યૂ છે યે,
ગજબ નૂ ખમીર છે… (૨ વાર)
મલકતુ મૂખ જોવા,
નયન અધીર છે
કરમ ને જીતતા યે,
ખરા મહાવીર છે
પ્રભુ શ્રી વીર છે…

પરમ આધાર તું,
પરમ ઉદાર તું… (૨ વાર)
મુક્તિ કેરા મારગડે
ખરો સતવાર તું… (૨ વાર)
ચરણ કમલમા તારે,
મારૂ મન સ્થિર છે
કરમ ને જીતતા યે,
ખરા મહાવીર છે
પ્રભુ શ્રી વીર છે…

પરમ આરાધ્ય તું,
પરમ નુ ઉપાસ તું… (૨ વાર)
ભવ્ય જીવો ને માટે,
પરમ પદ ધ્યેય તું… (૨ વાર)
નામ લેતા જ તુટે,
કરમ જંજીર છે
કરમ ને જીતતા યે,
ખરા મહાવીર છે
પ્રભુ શ્રી વીર છે….

પરમ નુ તેજ તું,
આતમ નુ ઓજ તું… (૨ વાર)
આતમ ગુણ ગંગા માહી
કરે બસ મૌજ તું… (૨ વાર)
તુજ ગુણ અંશ મલે તો,
આતમ અમીર છે
કરમ ને જીતતા યે,
ખરા મહાવીર છે
પ્રભુ શ્રી વીર છે…

Leave your comment
*