मारा वीरनुं शासन गाजे,
महावीरनुं शासन गाजे
मारा वीरनुं शासन गाजे,
महावीरनुं शासन गाजे…
आ दुषम काळनी काळ रात्रिमां
जय जयकार मचावे,
महावीरनुं शासन गाजे (र)…
“गाजे रे गाजे (र वार)"
पावनकारी तीर्थभूमिओ
जिनबिंबोने जिनालयो… (२ वार),
सोहे जगमां पुण्यभूमिओ (२ वार),
जिनागमो वळी उपाश्रयो (२ वार)…
आ दुषम काळनी… गाजे रे गाजे…
जिनशासननी रक्षा करतां
आचार्यो संघ घोरी छे… (२ वार),
मुनिगण माता प्रवयन त्राता (र वार),
उपाध्याय उपकारी छे (२ वार)…
आ दुषम काळनी… गाजे रे गाजे…
ज्ञान-ध्यानमां मस्त मुनिओ
मोहरणे टंकार करे… (२ वार),
विरतिसंगी शासनरंगी (र वार),
जिनभक्तो जयकार करे (२ वार)…
आ दुषम काळनी… गाजे रे गाजे…
મારા વીરનું શાસન ગાજે,
મહાવીરનું શાસન ગાજે
મારા વીરનું શાસન ગાજે,
મહાવીરનું શાસન ગાજે…
આ દુષમ કાળની કાળ રાત્રિમાં
જય જયકાર મચાવે,
મહાવીરનું શાસન ગાજે (ર)…
“ગાજે રે ગાજે (ર વાર)"
પાવનકારી તીર્થભૂમિઓ
જિનબિંબોને જિનાલયો… (૨ વાર),
સોહે જગમાં પુણ્યભૂમિઓ (૨ વાર),
જિનાગમો વળી ઉપાશ્રયો (૨ વાર)…
આ દુષમ કાળની… ગાજે રે ગાજે…
જિનશાસનની રક્ષા કરતાં
આચાર્યો સંઘ ઘોરી છે… (૨ વાર),
મુનિગણ માતા પ્રવયન ત્રાતા (ર વાર),
ઉપાધ્યાય ઉપકારી છે (૨ વાર)…
આ દુષમ કાળની… ગાજે રે ગાજે…
જ્ઞાન-ધ્યાનમાં મસ્ત મુનિઓ
મોહરણે ટંકાર કરે… (૨ વાર),
વિરતિસંગી શાસનરંગી (ર વાર),
જિનભક્તો જયકાર કરે (૨ વાર)…
આ દુષમ કાળની… ગાજે રે ગાજે…