आवो रे आवो महावीर नाम लइये,(२ वार)
वीर नाम लइ भव पार तरी जाइये,(२ वार)
आवो रे आवो…
भाग्यवान आपणे के जैन धर्म पामिया,(२ वार)
एना सिद्धांत नी नाव करी लइये(२ वार)
आवो रे आवो…
वीर प्रभु कहे छे के अहिंसा अपनावजो,(२ वार)
अहिंसा मा ओतप्रोत बनी जइये(२ वार)
आवो रे आवो…
वीर प्रभु कहे कोईने दु:ख नवी दईये(२ वार)
सुख आपी दु:ख हरनार बनी जइये(२ वार)
आवो रे आवो…
वीर प्रभु कहे सहुथी समभाव राखवो(२ वार)
ऊंच शुने नीच बधु एक गणी लइये(२ वार)
आवो रे आवो…
वीर प्रभु कहे सहुथी प्रेमभाव राखवो(२ वार)
प्रेम भरी शांत सरिता बनी जइये(२ वार)
आवो रे आवो…
वीर प्रभु कहे कोईथी क्रोध नवी करीये(२ वार)
शीतल ने शांत चंदन बनी जइये(२ वार)
आवो रे आवो…
वीरनो उपदेश जे तन मनथी पाळे(२ वार)
कहे किशोर एना दास बनी जइये(२ वार)
आवो रे आवो…
આવો રે આવો મહાવીર નામ લઇયે,
(૨ વાર)
વીર નામ લઇ ભવ પાર તરી જાઇયે,
(૨ વાર)
આવો રે આવો…
ભાગ્યવાન આપણે કે જૈન ધર્મ પામિયા,
(૨ વાર)
એના સિદ્ધાંત ની નાવ કરી લઇયે
(૨ વાર)
આવો રે આવો…
વીર પ્રભુ કહે છે કે અહિંસા અપનાવજો,
(૨ વાર)
અહિંસા મા ઓતપ્રોત બની જઇયે
(૨ વાર)
આવો રે આવો…
વીર પ્રભુ કહે કોઈને દુ:ખ નવી દઈયે
(૨ વાર)
સુખ આપી દુ:ખ હરનાર બની જઇયે
(૨ વાર)
આવો રે આવો…
વીર પ્રભુ કહે સહુથી સમભાવ રાખવો
(૨ વાર)
ઊંચ શુને નીચ બધુ એક ગણી લઇયે
(૨ વાર)
આવો રે આવો…
વીર પ્રભુ કહે સહુથી પ્રેમભાવ રાખવો
(૨ વાર)
પ્રેમ ભરી શાંત સરિતા બની જઇયે
(૨ વાર)
આવો રે આવો…
વીર પ્રભુ કહે કોઈથી ક્રોધ નવી કરીયે
(૨ વાર)
શીતલ ને શાંત ચંદન બની જઇયે
(૨ વાર)
આવો રે આવો…
વીરનો ઉપદેશ જે તન મનથી પાળે
(૨ વાર)
કહે કિશોર એના દાસ બની જઇયે
(૨ વાર)
આવો રે આવો…