बनवा अणगार करवा भव पार
बनवा अणगार करवा भव पार
तोड्यो जेणे संसार नो बंधन
वैरागी ने वंदन (२ बार)
वैरागी ने वंदन (२ बार)

बनवा अणगार करवा भव पार
तोड्यो जेणे संसार नो बंधन
वैरागी ने वंदन (२ बार)
वैरागी ने वंदन (२ बार)

धन्य घडी आवी छे आजे
शंखनाद, घंटनाद बाजे
त्याग करे छे मुक्ति काजे विरला वैरागी
भर यौवन मां सुख ने छोडी,
सुविधाओ थी मुख ने मोडी,
काया नी पण ममता तोडी नीकळे वैरागी
तुज मां जे बल कर स्वयं सफळ
महावीर नो छे तुं वीर नंदन
वैरागी ने वंदन (२ बार)
वैरागी ने वंदन (२ बार)

संस्कारिता गई रे भागी,
आधुनिकता नी धून लागी
आवा समय मां वैरागी ना
दर्शन करे ते सौभागी
आवा युग मां, पडता युग मां,
दुर्लभ छे आवा द्रश्य नुं सर्जन
वैरागी ने वंदन (२ बार)
वैरागी ने वंदन (२ बार)

वैरागी ने वंदन (२ बार)
वैरागी ने वंदन (२ बार)

 

 

બનવા અણગાર કરવા ભવ પાર
બનવા અણગાર કરવા ભવ પાર
તોડ્યો જેણે સંસાર નો બંધન
વૈરાગી ને વંદન (૨ વાર)
વૈરાગી ને વંદન (૨ વાર)

બનવા અણગાર કરવા ભવ પાર
તોડ્યો જેણે સંસાર નો બંધન
વૈરાગી ને વંદન (૨ વાર)
વૈરાગી ને વંદન (૨ વાર)

ધન્ય ઘડી આવી છે આજે
શંખનાદ, ઘંટનાદ બાજે
ત્યાગ કરે છે મુક્તિ કાજે વિરલા વૈરાગી
ભર યૌવન માં સુખ ને છોડી,
સુવિધાઓ થી મુખ ને મોડી,
કાયા ની પણ મમતા તોડી નીકળે વૈરાગી
તુજ માં જે બલ કર સ્વયં સફળ
મહાવીર નો છે તું વીર નંદન
વૈરાગી ને વંદન (૨ વાર)
વૈરાગી ને વંદન (૨ વાર)

સંસ્કારિતા ગઈ રે ભાગી,
આધુનિકતા ની ધૂન લાગી
આવા સમય માં વૈરાગી ના
દર્શન કરે તે સૌભાગી
આવા યુગ માં, પડતા યુગ માં,
દુર્લભ છે આવા દ્રશ્ય નું સર્જન
વૈરાગી ને વંદન (૨ વાર)
વૈરાગી ને વંદન (૨ વાર)

વૈરાગી ને વંદન (૨ વાર)
વૈરાગી ને વંદન (૨ વાર)